સરકારી નોકરી: HPCLએ એન્જિનિયર્સના 200 પદ પર ભરતી માટે અરજી માગી, અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ

 How to Prepare for Govt Jobs - PlacementIndia.com Blogs

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે મિકેનિકલ એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, ઈલેક્ટ્રિકલ એન્જિનિયર અને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયરના 200 પદ પર ભરતી માટે અરજી માગી છે. અરજી પ્રક્રિયા ચાલુ છે. ઉમેદવારો 15 એપ્રિલ, 2021 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની ઉંમર 25 વર્ષથી વધારે ન હોવી જોઈએ.

પદ અને તેની સંખ્યા

1 મિકેનિકલ એન્જિનિયર 120
2 સિવિલ એન્જિનિયર 30
3 ઈલેક્ટ્રિકલ એન્જિનિયર 25
4 ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્જિનિયર 25

લાયકાત
ઉમેદવારોએ 4 વર્ષના એન્જિનિયરિંગ કોર્ષમાં 60 ટકાએ પાસ થવું જરૂરી છે. અનામત કેટેગરીના ઉમેદવારો માટે આ આંકડો 50 ટકા રાખવામાં આવ્યો છે.

અરજી ફી
સામાન્ય અને OBC વર્ગના ઉમેદવારોએ 1,180 રૂપિયા અરજી ફી ઓનલાઈન જમા કરાવવી પડશે. આ ફી નોન-રિફન્ડેબલ છે. તેમજ SC/ST વર્ગના ઉમેદવારો ફ્રી અરજી કરી શકે છે.

 

સિલેક્શન
ઉમેદવારોનું સિલેક્શન કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટ, ગ્રુપ ટાસ્ક અને પર્સનલ ઈન્ટરવ્યુમાં મેળવેલા ગુણના આધારે કરવામાં આવશે. કમ્પ્યુટર બેસ્ડ ટેસ્ટમાં ઓબ્જેક્ટિવ સવાલ પૂછવામાં આવશે. આ ટેસ્ટ 2 ભાગમાં લેવામાં આવશે, પ્રથમ જનરલ એપ્ટિટ્યૂડ અને બીજું-પ્રોફેશનલ નોલેજ. તેમાં પાસ થયા બાદ જ ઈન્ટરવ્યુમાં સામેલ થઈ શકાશે..

 https://www.hindustanpetroleum.com/hpcareers/documents/careers_pdf/Advertisement_HPCL_2021_Engineering.pdf?ref=inbound_article?ref=inbound_article

https://jobs.hpcl.co.in/Recruit_New/recruitlogin.jsp?ref=inbound_article?ref=inbound_article

Comments

Popular posts from this blog

એન્ટી-નેશનલ્સ વિરુદ્ધ અમિત શાહે બનાવી સાયબર આર્મી, જાણો કેવી રીતે આપ પણ બની શકો છો વોલિન્ટિયર

NEW GAS STEOVE 2021: 50% OFF

Weekly Current Affairs Quiz: 8 February to 14 February 2021