Goverment Job 2021:ભારત ડાયનેમિક્સ લિમિટેડે પ્રોજેક્ટ મેનેજરના 70 પદો પર ભરતી માટે અરજી મગાવી, ગ્રેજ્યુએટ્સ ઉમેદવારો અરજી કરી શકશે

 

ભારત ડાયનેમિક્સ લિમિટેડે અલગ અલગ ટ્રેડમાં પ્રોજેક્ટ મેનેજરના 70 પદો પર ભરતી માટે અરજી મગાવી છે. ઉમેદવાર તેના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવાર 31 માર્ચ, 2021 સુધી અરજી કરી શકે છે.

યોગ્યતા
આ ભરતી માટે ઉમેદવારે B.E, B.Tech,B.Sc (એન્જિનિયરિંગ) અથવા M.Tech/M.E. 60% સુધી પાસ કરેલું હોવું જરૂરી છે. હ્યુમન રિસોર્સના ટ્રેડમાં અરજી કરવા માટે 60% માર્ક્સ સાથે MBA અથવા HRમાં 2 વર્ષ PG ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જરૂરી છે. ફાઈનાન્સ માટે 60% સાથે MBA અથવા CAની ડિગ્રી કરેલી હોવી જરૂરી છે. આ સિવાય ઉમેદવારો પાસે સંબંધિત ફિલ્ડમાં 1 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે.


એપ્લિકેશન ફી
જનરલ, OBC અને EWS કેટગરીના ઉમેદવારોએ એપ્લિકેશન માટે 300 રૂપિયાની ફી આપવાની રહેશે. તો SC/ST કેટેગરીના ઉમેદવારો માટે કોઈ ફી રાખવામાં આવી નથી.

વય મર્યાદા
નોટિફિકેશન પ્રમાણે, ઉમેદવારની મેક્સિમમ ઉંમર 28 વર્ષની હોવી જરૂરી છે. આરક્ષિત વર્ગ માટે ઉંમર સીમામાં 5 વર્ષની છૂટ આપવામાં આવી છે.

સિલેક્શન પ્રોસેસ
ઉમેદવારોનું સિલેક્શન ડોક્યુમેન્ટ અને અનુભવને આધારે તૈયાર થયેલા મેરિટને આધારે થશે

https://i-register.co.in/kesarreg21/Documents/Final_Recrutitment_Advertisement_2021-1.pdf?ref=inbound_article?ref=inbound_article 

https://i-register.co.in/kesarreg21/Home.aspx#no-back-button?ref=inbound_article?ref=inbound_article

Comments

Popular posts from this blog

એન્ટી-નેશનલ્સ વિરુદ્ધ અમિત શાહે બનાવી સાયબર આર્મી, જાણો કેવી રીતે આપ પણ બની શકો છો વોલિન્ટિયર

NEW GAS STEOVE 2021: 50% OFF

Weekly Current Affairs Quiz: 8 February to 14 February 2021