સરકારી નોકરી:DSRVSએ બ્લોક પ્રોગ્રામ સુપરવાઈઝરના 138 પદો પર ભરતી માટે અરજી મગાવી, 15 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

 How to Prepare for Govt Jobs - PlacementIndia.com Blogs

DSRVS (ડિજિટલ શિક્ષા અને રોજગાર વિકાસ સંસ્થાન)એ બ્લોક પ્રોગ્રામ સુપરવાઈઝરના 138 પદો પર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદો પર ગ્રેજ્યુએટ ઉમેદવારો 15 એપ્રિલ સુધી અરજી કરી શકશે.

યોગ્યતા
બ્લોક પ્રોગ્રામ સુપરવાઈઝરના પદો પર ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ સરકાર માન્ય યુનિવર્સિટી અથવા ઈન્સ્ટિટ્યુટથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ.

 વય મર્યાદા
આ પદ પર અરજી કરનાર ઉમેદવારની ઉંમર 1 ઓગસ્ટ, 2021ના રોજ મિનિમમ 18 વર્ષ અને મેક્સિમમ 37 વર્ષથી વધારે ન હોવી જોઈએ. રિઝર્વ કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે.

 

મહત્ત્વની તારીખો

  • ઓનલાીન અરજી શરૂ થવાની તારીખ: 10 માર્ચ
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 15 એપ્રિલ

સેલરી

બ્લોક પ્રોગ્રામ સુપરવાઈઝરના પદો પર પસંદગી પામેલા ઉમેદવારને 20,600 રૂપિયાથી લઈને 32,800 રૂપિયા સુધી દર મહિને સેલરી મળશે.

આ રીતે અરજી કરો
તમે DSRVSની ઓફિશિયલ વેબસાઈટ પર જઈ એડવર્ટાઈઝમેન્ટ લિંક પર ક્લિક કરી અરજી કરી શકો છો. અરજી કરતાં પહેલાં નોટિફિકેશન ધ્યાનથી વાંચી લો. અરીજી કરવામાં કોઈ ભૂલ હશે તો તમારી અરજી રદ્દ કરવામાં આવશે.

 

https://www.dsrvs.com/recruit/index.php?welcome/view_advt/3?ref=inbound_article

 https://www.dsrvs.com/recruit/index.php?welcome/apply/3/7?ref=inbound_article

Comments

Popular posts from this blog

એન્ટી-નેશનલ્સ વિરુદ્ધ અમિત શાહે બનાવી સાયબર આર્મી, જાણો કેવી રીતે આપ પણ બની શકો છો વોલિન્ટિયર

NEW GAS STEOVE 2021: 50% OFF

Weekly Current Affairs Quiz: 8 February to 14 February 2021