જો તમારી ઉંમર 50 કે તેની આસપાસની છે, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઇએ રેક વ્યક્તિને જરૂર અનુસાર પોષક તત્વ મળવા જરૂરી છે. વધતી ઉંમર સાથે શારીરિક ગતિવિધિઓ અને આદતોમાં ફેરફાર આવે છે, તથા રોગ પ્રતિકારક શક્તિ, માંસપેશીઓ અને મેટાબોલિઝમ પણ નબળા થવા લાગે છે. જો તમારી ઉંમર 50 કે તેની આસપાસની છે, તો તમારે તે જાણવું જરૂરી છે કે તમારે તમારા આહારમાં શું ઉમેરવું જોઇએ. અહીં એ દરેક બાબતો દર્શાવવામાં આવી છે. ફળ તથા શાકભાજી તમારે તમારા આહારમાં તાજા ફળો અને લીલા શાકભાજી ઉમેરવા જરૂરી છે. જે તમારા શરીરને તમામ જરૂરી પોષક તત્વ પ્રદાન ઘરે છે. આમળા, સંતરા અને સ્ટ્રોબેરીમાં વિટામીન સી, કેળામાં મેગ્નેશિયમ, ટમેટામાં લાઈકોપીન તથા પાલકમાં આયર્ન જેવા પોષક તત્વોથી ભરપૂર છે. સાબુત અનાજ તમારે આહારમાં મગ, ચણા અને સોયાબીનના સ્પ્રાઉટ્સનું સેવન કરવું જોઈએ. બ્રાઉન રાઈસ, બાજરી, દાલ અને ઘઉંને આહાર પ્રણાલીમાં સ્થાન આપવું જોઈએ. આ તમામ અનાજમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જેનાથી પાચન તંત્ર સારી રીતે કાર્ય કરી શકે છે. દૂધ-દહીં તમારા ભોજનમાં દૂધ, દહીં, મઠ્ઠો, સોયામિ...
Comments
Post a Comment